Gujarat Police Constable Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

ભીમદેવ
અશોક
કર્ણદેવ
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
લાફિંગ ગેસનું રાસાયણિક નામ શું છે ?

નાઈટ્રસ ઓક્સાઈડ
નાઈટ્રોજન ડાયોક્સાઈડ
નાઈટ્રીક ઓક્સાઈડ
નાઈટ્રોજન પેન્ટાક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વિધાનો ચકાસો :
(1) સિંધુ નદીના કિનારે જે સભ્યતાનો વિકાસ થયો તે સિંધુ સભ્યતા તરીકે ઓળખાય છે.
(2) સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ હડપ્પા શોધાયું તેથી તેને હડપ્પીય સભ્યતા પણ કહે છે.
(3) આ સભ્યતા તેના વિશિષ્ટ નગર આયોજન, વ્યવસ્થિત ગટર વ્યવસ્થા અને જાહેર સ્નાનાગાર માટે જાણીતી છે

1 અને 2 બંને સત્ય છે
માત્ર 2 સત્ય છે
આપેલ તમામ સત્ય છે
માત્ર 1 સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP