Talati Practice MCQ Part - 1
'કપૂરે કોગળા કરવા' રૂઢીપ્રયોગનો અર્થ આપો.

વિશુદ્ધ થવું
શ્રીમંત હોવું
દાંત મજબૂત કરવા
પૂજા કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયા ઉપકરણનો સમાવેશ ઈનપુટ ડિવાઈસમાં થતો નથી ?

પ્રિન્ટર
કી-બોર્ડ
માઉસ
સ્કેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP