Talati Practice MCQ Part - 1
'અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસધાર' – પંક્તિના સર્જકનું નામ જણાવો.

રમેશ પારેખ
નિરંજન ભગત
વિનોદ જોશી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શહેરીક્ષેત્રોમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત થનાર રાજ્યો ક્યા છે ?

ગુજરાત, તમિલનાડુ
હિમાચલ પ્રદેશ, ગુજરાત
ગુજરાત, અરુણાચલ પ્રદેશ
ગુજરાત, આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP