સામાન્ય વિજ્ઞાન (General Science)
જાણીતા વૈજ્ઞાનિક અબ્દુલ કલામ પરથી નામકરણ થયેલ કલામ ટાપુ કયા રાજ્યમાં આવેલો છે ?

તમિલનાડુ
કેરલ
ઓડિશા
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
"લાઈટ ઈયર" નો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે ?

પ્રકાશની ગતિની ગણતરી
પ્રકાશની તીવ્રતાની ગણતરી
સમયની ગણતરી
અંતરની ગણતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP