Gujarat Police Constable Practice MCQ Part - 4
ખેલ મહાકુંભનું વાક્ય શું છે ?

રમશે ભારત જીતશે ભારત
ખેલશે ગુજરાત જીતશે ગુજરાત
ખેલસે ભારત જીતશે ભારત
રમશે ગુજરાત જીતશે ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉદયપુર ખાતે કયુ એરપોર્ટ આવેલું છે ?

મહારાજા શિવાજી
મહારાણા પ્રતાપ
વિર દુર્ગાદાસ
મહારાજા ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. - 1860ની કલમ - 44 'ઇજા’ બાબતે નીચેનો કયો જવાબ સુસંગત નથી ?

કોઇપણ વ્યકિતના શરીરને
પ્રતિષ્ઠાને કે મિલકતને
મનને
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP