Gujarat Police Constable Practice MCQ Part - 4
પુરાવા આપવા માટે બોલાવાયેલ પક્ષકાર તેના સાક્ષીની ઉલટતપાસ કઈ રીતે કરી શકે છે ?

સાક્ષીની સંમતિથી
અધિકારીની મદદથી
કોર્ટની મંજૂરીથી
કોઈપણ પરિસ્થિતિમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નાંલદા વિધાપીઠના બૌધ્ધ આચાર્ય કોણ હતા ?

પાણિની ઋષિ
કુમાગુપ્ત
આચાર્ય ચાણકય
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
હિંદુ ધર્મના મૂળ ચાર ધામમાંથી નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ?

હરિદ્વાર
બદ્રીનાથ
દ્વારાકા
રામેશ્વરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP