Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી ?

ઉપપદ
મધ્યમપદલોપી
દ્વંદ્વ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

પાપપુણ્ય
વનવાસ
સ્નેહાધિન
દેશપ્રેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'કપૂરે કોગળા કરવા' રૂઢીપ્રયોગનો અર્થ આપો.

પૂજા કરવી
વિશુદ્ધ થવું
દાંત મજબૂત કરવા
શ્રીમંત હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પાંડુરી માતાનું મંદિર દેવ મોગરા કયા જિલ્લામાં આવેલ છે ?

નર્મદા
દાહોદ
મહીસાગર
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP