કમ્પ્યુટર (Computer)
હાર્ડ ડિસ્કમાં અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે ?

ડીફ્રેગમેન્ટ
રિસ્ટોર
બેકઅપ
સોટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઉસનો ક્યા પ્રકારના ડિવાઈસમાં સમાવેશ થાય છે ?

ગેટિંગ
સ્કેનિંગ
પોઈન્ટિંગ
હિટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
આર્ટિફિશિયલ ન્યૂરલ નેટવર્ક શું છે ?

તે માનવમગજની પ્રતિકૃતિરૂપ કમ્પ્યુટર નેટવર્ક છે.
તે ઉદાહરણ દ્વારા સમસ્યા ઉકેલવાનું શીખતું કમ્પ્યૂટર નેટવર્ક છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP