Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શહેરીક્ષેત્રોમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત થનાર રાજ્યો ક્યા છે ?

ગુજરાત, આંધ્રપ્રદેશ
ગુજરાત, અરુણાચલ પ્રદેશ
ગુજરાત, તમિલનાડુ
હિમાચલ પ્રદેશ, ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘બોડેલી’ તાલુકો કયા જિલ્લામાં આવે છે ?

છોટાઉદેપુર
દાહોદ
મહિસાગર
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP