Talati Practice MCQ Part - 1
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

ત્રણેયમાંથી એક પણ નહિ
બંનેના અધ્યક્ષ બની શકે છે.
રાજ્યસભાના અધ્યક્ષ બને છે
લોકસભાના અધ્યક્ષ બને છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સમાસ ઓળખાવો :– દામોદર

કર્મધારય
મધ્યમપદલોપી
અવ્યયીભાવ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સમગ્ર દેશમાં 5G લોન્ચ કરનાર વિશ્વના પ્રથમ દેશનું નામ શું છે ?

ચીન
ઉત્તર કોરિયા
અમેરિકા
દક્ષિણ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મહુડી તીર્થ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ?

ગાંધીનગર
અમદાવાદ
આણંદ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP