Talati Practice MCQ Part - 1
ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

અમદાવાદ સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ગ્રહણ રાત્રિ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મહાદેવ દેસાઈ
કિશોરલાલ મશરૂવાળા
કનૈયાલાલ મુનશી
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
LMB ___ ઉપરકરણ સંબંધિત ટેકનીકલ શબ્દ છે.

કી-બોર્ડ
પ્રિન્ટર
માઉસ
મોનિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP