Talati Practice MCQ Part - 1
ક્યા પ્રથમ ભારતીયે પેરા ઓલમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ?

રાજેન્દ્રસિંહ
વરૂણ ભાટી
મેરીટાઈલ
દેવેન્દ્ર જાજરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
LMB ___ ઉપરકરણ સંબંધિત ટેકનીકલ શબ્દ છે.

મોનિટર
માઉસ
કી-બોર્ડ
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP