Talati Practice MCQ Part - 1
બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો ?

69માં
76માં
91માં
92માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પ્રારૂપ સમિક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

સરદાર વલ્લભભાઈ પટેલ
અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર
રામ મનોહર લોહિયા
ડો.બાબા સાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ખોટી સંધિ જણાવો.

કવીશ્વર = કવિ + ઈશ્વર
પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત
રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર
ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'કરેંગે યા મરેંગે' આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ?

સવિનય કાનૂન ભંગ
ખેડા સત્યાગ્રહ
હિન્દ છોડો આંદોલન
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

40
20
50
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP