Talati Practice MCQ Part - 1
સાસુ વહુના દેરા કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
ભરૂચ
ગાંધીનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ?

કાપડ વણાટ
ખેતી
પત્રકારત્વ
ચૂડી બનાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP