કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ છે ?

સીડી- આરડબલ્યુ
આરપીએમ
ડીવીડી
સીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
રેમ એટલે શું ?

રેન્ડમ એક્સેસ મેમરી
રીડર અસેસીબલ મેમરી
રેન્ડમ અલાઈન મેમરી
રીડ આફ્ટર મેમરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની પદ્ધતિને શું કહે છે ?

બેકઅપ
રિસ્ટોર
ડાઉનલોડ
અપલોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP