Talati Practice MCQ Part - 1
‘ઝબૂક વીજળી ઝબૂક’ કોની કૃતિ છે ?

ઝીણાભાઈ દેસાઈ
મકરંદ દવે
ઈશ્વર પેટલીકર
ચં.ચી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
A અને B મળી કોઈ કાર્યને 7(1/5) દિવસમાં પૂરું કરે છે. A અને B ની 5 કુશળતાનો ગુણોત્તર 3 : 2 છે, તો “A” એકલા કાર્ય પૂરું કરતા કેટલા દિવસ લાગે ?

10
16
15
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક રાશી જે બે વર્ષ પછી 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજ દર પર રૂા.2420 છે, તો તે મૂળ રાશી શોધો.

રૂા.2500
રૂા.1000
રૂા.2000
રૂા.1500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP