Talati Practice MCQ Part - 1
દાંડીયાત્રા દરમિયાન પ્રથમ પડાવ કયા ગામે કરવામાં આવ્યો હતો ?

કરાડી
અસલાલી
રાસ
બાદલપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
આયુષ્યમાન ભારત યોજના બીજા કયા નામે ઓળખાય છે ?

નમો ક્યોર
મોદીકેર
નમોકેર
મોદી ક્યોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ?

બોટાદ
સુરેન્દ્રનગર
ભાવનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP