કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બંધારણનો અનુચ્છેદ 324 કોની સાથે સંબંધિત છે ? ચૂંટણી કમિશનર મુખ્ય ન્યાયમૂર્તિ અખિલ ભારતીય સેવાઓ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ચૂંટણી કમિશનર મુખ્ય ન્યાયમૂર્તિ અખિલ ભારતીય સેવાઓ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 10મા સુલતાન ઓફ જોહર કપ 2022માં ક્યા દેશની ટીમ વિજેતા બની ? બાંગ્લાદેશ ભારત નેપાળ ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ભારત નેપાળ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ ક્યારે મનાવાય છે ? 8 નવેમ્બર 6 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) COP27 દરમિયાન કઈ સંસ્થાએ ‘Executive Action Plan of Early Warning for All' લૉન્ચ કર્યો ? WMO UNDP UNICEF IMF WMO UNDP UNICEF IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતનું પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ નલ્લુર ટેમેરિંડ ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્ય સાથે સંબંધિત બાલીયાત્રા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ? છત્તીસગઢ બિહાર તેલંગાણા ઓડિશા છત્તીસગઢ બિહાર તેલંગાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP