Talati Practice MCQ Part - 1 પક્ષ-પલટા વિરોધી સંબંધિત પ્રાવધાન કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે ? 8 મી 12 મી 10 મી 11 મી 8 મી 12 મી 10 મી 11 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ધ્રુપદ ગાયકી માટે પ્રસિદ્ધ ધરાનાં કયા છે ? જયપુર કિરાના ગ્વાલિયર મેવાતી જયપુર કિરાના ગ્વાલિયર મેવાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સંબોધન એ કેટલામી વિભક્તિ છે ? ચતુર્થ અષ્ટમી પંચમી સપ્તમી ચતુર્થ અષ્ટમી પંચમી સપ્તમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અઝીઝ’ કોનું તખલ્લુસ છે ? ધનશંકર ત્રિપાઠી ધનવંત ઓઝા ચંદ્રકાન્ત શેઠ પિતાંબર પટેલ ધનશંકર ત્રિપાઠી ધનવંત ઓઝા ચંદ્રકાન્ત શેઠ પિતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મજૂરનો એક સમૂહ એક કામ 84 દિવસમાં પુરૂ કરી શકે છે, જો 6 મજૂર વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે, વાસ્તવિક કેટલા મજૂર હતા ? 36 42 48 32 36 42 48 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'તિમિર’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વીજળી અંધકાર પ્રકાશ તમસ વીજળી અંધકાર પ્રકાશ તમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP