Talati Practice MCQ Part - 1 સિનોર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા સુરત તાપી વડોદરા નર્મદા સુરત તાપી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 352 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 352 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વધામણી કોની કૃતિ છે ? લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી રાવજી પટેલ બળવંતરાય ઠાકોર લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી રાવજી પટેલ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘ગાફિલ’ કોનું તખલ્લુસ છે ? મનુભાઈ ત્રિવેદી અનંતરાય રાવળ ગૌરીશંકર જોષી જયંત પરીખ મનુભાઈ ત્રિવેદી અનંતરાય રાવળ ગૌરીશંકર જોષી જયંત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કવિ ખબરદારનો જન્મ કયાં થયો હતો ? કચ્છ દમણ નવસારી બોટાદ કચ્છ દમણ નવસારી બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સમાનાર્થી શબ્દ આપો :– શાર્દૂલ શાહમૃગ શિયાળ સિંહ વાઘ શાહમૃગ શિયાળ સિંહ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP