Talati Practice MCQ Part - 1 એકસેલમાં સક્રીય સેલની ડાબી બાજુના સેલ પર જવા નીચેમાંથી કઈ કી વપરાય છે ? Shift + Enter Shift + Tab Ctrl + Tab Ctrl + Enter Shift + Enter Shift + Tab Ctrl + Tab Ctrl + Enter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો. 4280 રૂ. ખોટ એક પણ નહીં 3672 રૂ. નફો 3762 રૂ. ખોટ 4280 રૂ. ખોટ એક પણ નહીં 3672 રૂ. નફો 3762 રૂ. ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? મેક ઈન ઇન્ડિયા ડિજીટલ ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડિયા મેક ઈન ઇન્ડિયા ડિજીટલ ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પક્ષ-પલટા વિરોધી સંબંધિત પ્રાવધાન કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે ? 12 મી 8 મી 11 મી 10 મી 12 મી 8 મી 11 મી 10 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં 73 મો બંધારણીય સુધારો ક્યા વર્ષથી અમલમાં મુકવામાં આવ્યો ? 1992 1989 1998 1994 1992 1989 1998 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સંધિ છોડો :– ઉલ્લાસ ઉત્ + લાસ ઉલ્ + આસ ઉલ્ + લાસ ઉલ્ + લઆસ ઉત્ + લાસ ઉલ્ + આસ ઉલ્ + લાસ ઉલ્ + લઆસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP