કમ્પ્યુટર (Computer)
સ્પીચ ઇનપુટનો સિદ્ધાંત કયો છે ?

વોઈસ રેકોગ્નાઈઝેશન
ઇનપુટ રેકોગ્નાઈઝેશન
ડેટા રેકોગ્નાઈઝેશન
સાઉન્ડ ઇનપુટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS Word એ ____ પ્રોગ્રામ છે.

વર્ડ પ્રોસેસિંગ
પ્રેઝેન્ટેશન
સિસ્ટમ
આમાંથી એક પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ચાલુ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવાની ક્રિયાને શું કહેવાય ?

રિબુટીંગ
ગ્રૂમિંગ
બ્લુમિંગ
ક્લોનીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP