કમ્પ્યુટર (Computer)
કોઈ ડોકયૂમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર ક્યા કમાન્ડથી ડિલીટ થઈ જશે ?

માઉસની જમણી કી બે વખત દબાવવાથી
માઉસની ડાબી કી દબાવવાથી
ડિલીટ કી દબાવવાથી
બેક સ્પેસ કી દબાવવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
IME શું છે ?

ઈનપુટ મશીન એફિસીઅન્સી
ઈન્ટ્રા કમ્પ્યૂટર મશીન એકિઝકયુશન
ઈન્ટરનેશનલ મેથડસ ઓફ એડિટિંગ
ઈનપુટ મેથડ એડિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP