Talati Practice MCQ Part - 1 'ઉબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' – આ જાણીતું ગીત લખનાર. મણિલાલ દેસાઈ મણીલાલ વેગડ મહીપતભાઈ મનસુખલાલ મણિલાલ દેસાઈ મણીલાલ વેગડ મહીપતભાઈ મનસુખલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મહી-ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? કાનમ ઘેડ લાટ વાકળ કાનમ ઘેડ લાટ વાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ? મંદાક્રાંતા શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘હાઈસ્કૂલ’માં ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્યરચના છે ? જીવન ચરિત્ર આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન લલિત નિબંધ જીવન ચરિત્ર આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન લલિત નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 5, 9, 10, 28, 17, ___ 65 28 13 35 65 28 13 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ___ ના સમયમાં નાયિકાદેવીએ શાસનની ધૂરા સંભાળી હતી. મૂળરાજ પહેલા કર્ણદેવ પહેલા મૂળરાજ બીજા ભીમદેવ બીજો મૂળરાજ પહેલા કર્ણદેવ પહેલા મૂળરાજ બીજા ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP