Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયું વિરુદ્ધાર્થી શબ્દ જોડકું સાચું નથી. અલૌકિક - દિવ્ય ઉપહાસ - મશ્કરી ગંભીર - છીછરું અભ્યાગત - અતિથિ અલૌકિક - દિવ્ય ઉપહાસ - મશ્કરી ગંભીર - છીછરું અભ્યાગત - અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદે એની બેસન્ટ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદે એની બેસન્ટ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2019માં કુલ 156 દેશોની યાદીમાં ભારત કયા ક્રમે છે ? 133 140 122 111 133 140 122 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'અલ્પવિરામ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? રાવજી પટેલ નિરંજન ભગત બાલમુકુન્દ દવે રાજેન્દ્ર શાહ રાવજી પટેલ નિરંજન ભગત બાલમુકુન્દ દવે રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘વિતાન સુદ બીજ’ કોની કૃતિ છે ? ર.વ.દેસાઈ ગૌરીશંકર જોષી રમેશ પારેખ પ્રવિણ દરજી ર.વ.દેસાઈ ગૌરીશંકર જોષી રમેશ પારેખ પ્રવિણ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ડોલોમાઈટનું રાસાયણીક સુત્ર કયુ છે ? CaCO3 MgCO3 CaSO4 CaCO3 MgCO3 CaCO3 MgCO3 CaSO4 CaCO3 MgCO3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP