Talati Practice MCQ Part - 1
‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ?

પૃથ્વી
મંદાક્રાંતા
હરિણી
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ?

હું પણાનો ભાર = સ્વાભિમાન
નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
દુઃખનો પોકાર = આર્તનાદ
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'સાયલા' તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

મહીસાગર
સુરેન્દ્રનગર
અરવલ્લી
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

20
0
40
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ’ – આ પંક્તિને શું કહેશો ?

વિચાર વિસ્તાર
કવિતા
રૂઢીપ્રયોગ
કહેવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP