Talati Practice MCQ Part - 1 સંબંધ વિભક્તિનો ક્રમ જણાવો. ચતુર્થ પંચમી તૃતિયા ષષ્ઠી ચતુર્થ પંચમી તૃતિયા ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Ms-Wordના મેનુ બારના મેનુમા સામાન્ય રીતે કેટલા મેનુ હોય છે ? 5 7 9 11 5 7 9 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘ધર્મેશ્વરી વાવ’ કયા જિલ્લામાં આવેલ છે ? ગાંધીનગર જામનગર વડોદરા મહેસાણા ગાંધીનગર જામનગર વડોદરા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બે સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ. અનુક્રમે 5 અને 60 છે. જો તેમાંની એક સંખ્યા 20 હોય, તો બીજી સંખ્યા શોધો. 20 15 35 25 20 15 35 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 આંતકવાદી સંગઠન આઈએસઆઈએસ(ISIS)નું પૂરું નામ શું છે ? ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્ટામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્ટામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ? પત્રકારત્વ ચૂડી બનાવવા કાપડ વણાટ ખેતી પત્રકારત્વ ચૂડી બનાવવા કાપડ વણાટ ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP