Talati Practice MCQ Part - 1 સિપ્રી, બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? ચંબલ રુપેણ બનાસ સાબરમતી ચંબલ રુપેણ બનાસ સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કવિ ઉમાશંકર જોષીને ક્યા વર્ષમાં ‘જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો હતો ? 1939 1968 1978 1988 1939 1968 1978 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'તિમિર’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. અંધકાર પ્રકાશ વીજળી તમસ અંધકાર પ્રકાશ વીજળી તમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કચ્છની દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર કયો ? રતનાલ ખડિયો બેલા નનામો રતનાલ ખડિયો બેલા નનામો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો. વણસેલા સંબંધ અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોરેલી પીડા વણસેલા સંબંધ અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોરેલી પીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મજૂરનો એક સમૂહ એક કામ 84 દિવસમાં પુરૂ કરી શકે છે, જો 6 મજૂર વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે, વાસ્તવિક કેટલા મજૂર હતા ? 42 32 48 36 42 32 48 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP