Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

ઉમાશંકર જોષી
રાજેન્દ્રશાહ
ન્હાનાલાલ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યામિની કૃષ્ણમૂર્તિનો સંબંધ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે છે ?

ઓડિસી
કથક
ભરતનાટ્યમ
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP