Talati Practice MCQ Part - 2
અલાહબાદનો સ્તંભ શિલાલેખ કોણે બનાવેલ ?

હરિસેન
વીરસેન
વિષ્ણુસેન
મહાસને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે. તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિમી. છે ?

20 km/h
18 km/h
12 km/h
15 km/h

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કરસનદાસ માણેક
કલાપી
કાન્ત
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP