કમ્પ્યુટર (Computer)
માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ?

ક્લિક
રાઈટ ક્લિક
ડ્રેગીંગ
ડબલ ક્લિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
સીડી ડીવીડી ઉપર પ્રોગ્રામ રાઈટ કરવા માટે ___ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે.

ઓ.એસ.
આમાંથી એક પણ નહિ
એન્ટીવાઇરસ
નેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ઉચ્ચ કક્ષાના સ્કેનિંગ માટે વપરાતું સ્કેનર કયું છે ?

હેન્ડ હેલ્ડ
ફ્લેટ બેટ
એક પણ નહીં
ડ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP