Talati Practice MCQ Part - 1 સમાસ ઓળખાવો :– દેહલતા તત્પુરુષ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રેલગાડી A દ્વારા એક સ્થિર ઉભેલ રેલગાડીને 39 સેકન્ડમાં પાર કરી. આ જ રેલગાડી એ પ્લેટફોર્મ પર ઊભેલ એક વ્યક્તિને 19 સેકન્ડમાં પાર કરી. રેલગાડી A ની લંબાઈ 456 મીટર છે. સ્થિર રેલગાડીની લંબાઈ શું થશે ? 480 મીટર 420 મીટર કહી ન શકાય 460 મીટર 480 મીટર 420 મીટર કહી ન શકાય 460 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘નિર્ઝણી’ કોની કૃતિ છે ? ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી બોટાદકર સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી બોટાદકર સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘ગાફિલ’ કોનું તખલ્લુસ છે ? ગૌરીશંકર જોષી મનુભાઈ ત્રિવેદી જયંત પરીખ અનંતરાય રાવળ ગૌરીશંકર જોષી મનુભાઈ ત્રિવેદી જયંત પરીખ અનંતરાય રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાક્ષરનગરી તરીકે કયું શહેર જાણીતુ છે ? ભાવનગર આણંદ નડિયાદ બોટાદ ભાવનગર આણંદ નડિયાદ બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે. દયારામ નરસિંહ મહેતા જયંત પાઠક નર્મદ દયારામ નરસિંહ મહેતા જયંત પાઠક નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP