Talati Practice MCQ Part - 1 સાચી જોડણી શોધો. કુરિવાજ કૂરીવાજ કૂરિવાજ કુરીવાજ કુરિવાજ કૂરીવાજ કૂરિવાજ કુરીવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? શામળ ભોજો ભગત ભાલણ પ્રેમાનંદ શામળ ભોજો ભગત ભાલણ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 5, 9, 10, 28, 17, ___ 13 35 65 28 13 35 65 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી એક વાક્ય ખોટું છે, કયું ? ધોળું કબૂતર ઘાસ ચરે છે. ધોળું કબૂતર ચણે છે સફેદ ઘોડો ઘાસ ચરે છે. ધોળો ઘોડો ઘાસ ખાય છે. ધોળું કબૂતર ઘાસ ચરે છે. ધોળું કબૂતર ચણે છે સફેદ ઘોડો ઘાસ ચરે છે. ધોળો ઘોડો ઘાસ ખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? રાણાકુંભાના વિજય સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ? 9 વાગીને 1/3 મિનિટ 9 : 16 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ 9 : 15 મિનિટ 9 વાગીને 1/3 મિનિટ 9 : 16 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ 9 : 15 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP