Talati Practice MCQ Part - 1 ટ્રાન્ઝિસ્ટરની શોધ ___ વર્ષમાં થઈ. 1956 1947 1984 1965 1956 1947 1984 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 માછલા પકડવાની જાળ બનાવવા નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ? પોલિએસ્ટર ટેફલોન પોલિએમાઈડ પોલિથિન પોલિએસ્ટર ટેફલોન પોલિએમાઈડ પોલિથિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગાંધાર તેલ ક્ષેત્ર કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ વલસાડ સુરત ડાંગ ભરૂચ વલસાડ સુરત ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વિચાર માધુરી કોની કૃતિ છે ? કેશવ હર્ષદ ધ્રુવ ત્રિભુવનદાસ લુહાર કાકા કાલેલકર રમણભાઈ નીલકંઠ કેશવ હર્ષદ ધ્રુવ ત્રિભુવનદાસ લુહાર કાકા કાલેલકર રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'મધુમાલતી' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? રમણભાઈ નીલકંઠ સુરેશ જોષી સુરેશ દલાલ રસિકલાલ પરીખ રમણભાઈ નીલકંઠ સુરેશ જોષી સુરેશ દલાલ રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચે આપેલ શ્રેણીમાં ખૂટતું પદ શોધો. 12, 15, ___, 42, 69 26 18 27 28 26 18 27 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP