Talati Practice MCQ Part - 1
“કચ્છ નથી દેખા તો કુછ નથી દેખા"વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?

નડાબેટ
ઘોરડો
રાપર
નારાયણ સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભીમદેવ પહેલા પછી સોલંકી વંશની ગાદી કોણે સંભાળી હતી ?

ભીમદેવ બીજો
કર્ણદેવ
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP