Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો ઘોષ વ્યંજન નથી ? લ્ વ્ સ્ ર્ લ્ વ્ સ્ ર્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર સેવાનો આરંભ ક્યા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1947 1935 1880 1945 1947 1935 1880 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 The life guard would not let the children___ at the deep end of the pool. swims swim to swim swam swims swim to swim swam ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'કપુરિયા' શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દસમૂહ યોગ્ય છે ? કપૂરની રાય કપૂર સળગાવતા આવતી સુગંધ કાચી કેરીના લાંબા ચીરિયા કપૂર માંથી બનાવેલી ગોટી કપૂરની રાય કપૂર સળગાવતા આવતી સુગંધ કાચી કેરીના લાંબા ચીરિયા કપૂર માંથી બનાવેલી ગોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? એચ. એમ. પટેલ શાંતિલાલ ઝવેરી સરદાર પટેલ ભુલાભાઈ દેસાઈ એચ. એમ. પટેલ શાંતિલાલ ઝવેરી સરદાર પટેલ ભુલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેના પૈકી કયો શબ્દ “રાજા”નો પર્યાય નથી ? ક્ષિતિપાલ ભૂદેવ મહીપાલ નૃપતિ ક્ષિતિપાલ ભૂદેવ મહીપાલ નૃપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP