કમ્પ્યુટર (Computer)
પ્રિન્ટીંગ માટે ટાઈપ સેટિંગ કરવા માટે કેટલા પેજ થશે તેવો અંદાજ કાઢવાની ગણતરીની પ્રક્રિયાને ___ કહે છે.

કાસ્ટિંગ ઓફ
આપેલ પૈકી કોઈ નહીં
એસ્ટીમેટિંગ
કોસ્ટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઈક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક કયાં આવેલું છે ?

ન્યૂયોર્ક
લંડન
કેલિફોર્નિયા
વોશિંગ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP