કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં ગુજરાતની પ્રથમ ઑડિયોલોજી સ્પીસ લેગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું ? સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ઝરોખા’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? સાહિત્ય વિજ્ઞાન અને ટેક્નોલોજી કલા અને સંસ્કૃતિ આયુષ સાહિત્ય વિજ્ઞાન અને ટેક્નોલોજી કલા અને સંસ્કૃતિ આયુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ક્યા શહેરમાં રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)નું ઉદ્ઘાટન કર્યું ? ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચારધામ પ્રોજેક્ટ અંગેની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આર.કે.ઉપાધ્યાય એ.કે.સીકરી એલ.કે.મિશ્રા પી.કે.શર્મા આર.કે.ઉપાધ્યાય એ.કે.સીકરી એલ.કે.મિશ્રા પી.કે.શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને કોલ્ડ રિસ્પોન્સ 2022 સૈન્ય અભ્યાસ શરૂ કર્યો ? BRICS SAARC OECD NATO BRICS SAARC OECD NATO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માનવ રહિત સબમર્સિબલ ‘હાયદૂ-1’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? જાપાન ફ્રાન્સ ચીન રશિયા જાપાન ફ્રાન્સ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP