કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યા બની રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ડૉ.બી.આર.આંબેડકર જયંતીના દિવસે કરાશે ? લખનૌ ચંદીગઢ દિલ્હી મુંબઈ લખનૌ ચંદીગઢ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) BBIN મોટર વેહિકલ એગ્રીમેન્ટમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? ભૂટાન બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન ભૂટાન બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરુષોતમ રૂપાલાએ ક્યા રાજ્યમાં 'સાગર પરિક્રમા’ની શરૂઆત કરી ? કેરળ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ફ્લાઈંગ ટ્રેનર વિમાન હંસા-NGનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? ISRO BDL HAL CSIR-NAL ISRO BDL HAL CSIR-NAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ? 500 દિવસ 300 દિવસ 1000 દિવસ 100 દિવસ 500 દિવસ 300 દિવસ 1000 દિવસ 100 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચારધામ પ્રોજેક્ટ અંગેની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એ.કે.સીકરી આર.કે.ઉપાધ્યાય એલ.કે.મિશ્રા પી.કે.શર્મા એ.કે.સીકરી આર.કે.ઉપાધ્યાય એલ.કે.મિશ્રા પી.કે.શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP