કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
પાલ દઢવાવ હત્યાકાંડને તાજેતરમાં 100 વર્ષ પૂર્ણ થયા તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

મધ્ય પ્રદેશ
ગુજરાત
રાજસ્થાન
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન ક્યા કરાયું હતું ?

કુતુબમિનાર - દિલ્હી
તાજ મહેલ - આગ્રા
લાલ કિલ્લો - દિલ્હી
સૂર્ય મંદિર - મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP