Talati Practice MCQ Part - 2 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. પ્રતિનીધિ પ્રતિનિધિ પ્રતિનિધી પ્રતિનીધી પ્રતિનીધિ પ્રતિનિધિ પ્રતિનિધી પ્રતિનીધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઝફરખાને કયું નામ ધારણ કરી ગુજરાતની ગાદી સંભાળી હતી ? મુઝફ્ફરશાહ પ્રથમ મહંમદશાહ પ્રથમ ગ્યાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ બીજો મુઝફ્ફરશાહ પ્રથમ મહંમદશાહ પ્રથમ ગ્યાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો a ના 20% b હોય તો 20 ના b% કેટલા થરો ? a ના 4% a ના 20% a ના 2% a ના 25% a ના 4% a ના 20% a ના 2% a ના 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વલભીમાં ભરાયેલ જૈન સભાના અધ્યક્ષ કોણ હતા ? અશોક બિંદુસાર સ્થૂલભદ્ર દેવારાધી અશોક બિંદુસાર સ્થૂલભદ્ર દેવારાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 તારાપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા સુરત આણંદ તાપી નર્મદા સુરત આણંદ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 હદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે ? લંબમજ્જા બૃહદમસ્તિક લઘુ મસ્તિક મધ્યમગજ લંબમજ્જા બૃહદમસ્તિક લઘુ મસ્તિક મધ્યમગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP