Talati Practice MCQ Part - 2 'જ્યાં ત્યાં આવી વાય બદલી સંતાય, જાણો પરીઓ' – અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ? ઠ ર ગ છ ઠ ર ગ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ? 12 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 13 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 13 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'ખમ્મા !' એ શબ્દનો અર્થ શો છે? થોભી જાઓ સાવધાન રહો અટકી જાઓ ક્ષેમકુશળ થોભી જાઓ સાવધાન રહો અટકી જાઓ ક્ષેમકુશળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 તાડોબા નેશનલ પાર્ક કયાં આવેલ છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટ્રેન પ્લેટફોર્મ પર ઉભેલ એક વ્યક્તિને 4 સેકન્ડમાં પાર કરે છે તથા પુરા પ્લેટફોર્મને 9 સેકન્ડમાં પાર કરે છે. જો પ્લેટફોર્મની લંબાઈ 135 મીટર છે. તો ટ્રેનની લંબાઈ શું થશે ? 96 મીટર 108 મીટર 90 મીટર 92 મીટર 96 મીટર 108 મીટર 90 મીટર 92 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP