Talati Practice MCQ Part - 2
વાક્યનો ભાવે પ્રયોગ કરો : કુંવર રડી પડી

કુંવર રડી પડશે
કુંવરથી રડી પડાય છે.
કુંવર રડશે નહીં
કુંવરથી રડી પડાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલ છે ?

મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
હિમાચલ પ્રદેશ
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મન્ડાના’ લોક કલા શૈલીનો સંબંધ કયા ભારતીય રાજ્ય સાથે છે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP