ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ 211
અનુચ્છેદ 200
અનુચ્છેદ 222
અનુચ્છેદ 111

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

વિધાનસભાના સ્પીકરશ્રી
માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ
ચૂંટણી કમિશનરશ્રી
માન. રાજ્યપાલશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, કોઈ એક ચોક્કસ ધર્મના પ્રોત્સાહન અને જાળવણી માટે કોઈ સંસ્થા અથવા સંગઠન અથવા સરકારો (રાજ્ય અને કેન્દ્ર બંને) દ્વારા કરવેરો લાદી શકાય નહીં ?

અનુચ્છેદ 25
અનુચ્છેદ 28
અનુચ્છેદ 27
અનુચ્છેદ 26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે ?

બાળક
ત્રણેયમાંથી એકપણ નહી.
અઢાર વર્ષની નીચેની ઉંમર
વ્યકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP