Talati Practice MCQ Part - 2
હદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે ?

લઘુ મસ્તિક
લંબમજ્જા
મધ્યમગજ
બૃહદમસ્તિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બંધારણમાં નવમી અનુસૂચિ કોના દ્વારા જોડવામાં આવી ?

એકસઠમો સુધારો
બેતાલીસમો સુધારો
પ્રથમ સુધારો
આઠમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
આનંદ કાર દ્વારા મુસાફરી ૩ કલાકમાં પૂરી કરે છે. શરૂની % મુસાફરી 40 KM/Hની ઝડપે પૂરી કરે છે. બાકીનું અંતર 60 KM/H ની ઝડપે પૂરું કરે તો અંતર શોધો.

160 KM
120 KM
150 KM
135 KM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP