કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ચા શ્રમિકો માટે મુખ્યમંત્રી ચા શ્રમી કલ્યાણ પ્રકલ્પની ઘોષણા કરી ?

મિઝોરમ
મેઘાલય
આસામ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે બાળકો માટે બાળ બજેટ (Child Budget) રજૂ કર્યું ?

આંધ્ર પ્રદેશ
રાજસ્થાન
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા દેશમાં મહાત્મા ગાંધી ગ્રીન ટ્રાઈએંગલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

બાંગ્લાદેશ
દક્ષિણ આફ્રિકા
નેપાળ
માડાગાસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP