કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચચામાં રહેલ ઝોજિલા પાસ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે ? લદાખ ઉતરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉતરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશે નૂર 2 સૈન્ય ઉપગ્રહ લૉન્ચ કર્યો ? UAE પાકિસ્તાન ઈરાન સાઉદી અરેબિયા UAE પાકિસ્તાન ઈરાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માર્ચ 2022 સુધી માર્કેટ કેપિટાલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે ? ત્રીજું ચોથું બીજું પાંચમું ત્રીજું ચોથું બીજું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજયે જમીન રેકોર્ડ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે દિશાંક એપ લોન્ચ કરી ? ગોવા તમિલનાડુ કેરળ કર્ણાટક ગોવા તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં સૌથી ઓછો સ્ત્રી જન્મદર ક્યા જિલ્લામાં છે ? સાબરકાંઠા કચ્છ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ મહેસાણા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP