ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના શાસન હેઠળ ગુજરાત મુઘલ વંશનો ભાગ બન્યું ? જહાંગીર અકબર હુમાયુ બાબર જહાંગીર અકબર હુમાયુ બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ? જુગતરામ દવે મહાદેવભાઈ દેસાઈ મોહનલાલ પંડ્યા સરોજિની નાયડુ જુગતરામ દવે મહાદેવભાઈ દેસાઈ મોહનલાલ પંડ્યા સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ? માયાબેન કોડનાની ઇન્દુમતીબેન શેઠ ચારૂમતીબેન યોધ આનંદીબેન પટેલ માયાબેન કોડનાની ઇન્દુમતીબેન શેઠ ચારૂમતીબેન યોધ આનંદીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? ચંપત રાય ચક્રધ્વજ રામસિંહ રાઉ કરણસિંહ ચંપત રાય ચક્રધ્વજ રામસિંહ રાઉ કરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ? સૂરકોટડા પાદરી મંડી કૂન્તાસી સૂરકોટડા પાદરી મંડી કૂન્તાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? ચુનીલાલ આશારામ ભાવસાર સાંકળચંદ પટેલ જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભાવસાર સાંકળચંદ પટેલ જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP