કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં રિઝર્વ બેંકની પૂર્ણ માલિકીની સહાયક કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડે ક્યા સ્થળે વર્ણિકા નામક સાહી નિર્માણ કંપની સ્થાપી ?

મૈસુર
ચેન્નાઈ
વિશાખાપટ્ટનમ
કોચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશની નૌસેના સાથે અરબસાગરમાં વરુણ યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું ?

ચીન
અમેરિકા
ફ્રાન્સ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ઈન્ડિયન ઓશન નેવલ સિમ્પોસિયમ (IONS) મેરિટાઈમ એક્સરસાઈઝ 2022 (IMEX-22)નું આયોજન ક્યા કરાયું હતું ?

જૂનાગઢ
પણજી
વિશાખાપટ્ટનમ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘Le Corbusier's Edict' ક્યા ભારતીય શહેર સાથે સંબંધિત છે ?

ઉત્તર પ્રદેશ
ચંદીગઢ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP