કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
લુપ્તપ્રાય ઓલિવ રિડલે કાચબા માટે જાણીતો રુશિકુલ્યા સમુદ્ર તટ ક્યા રાજ્યમાં આવેલો છે ?

ગુજરાત
આંધ્ર પ્રદેશ
ઓડિશા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ડિજિટલ ઈન્ડિયા RISC-V માઇક્રોપ્રોસેસર (DIR-V) કાર્યક્રમ ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો ?

એક પણ નહીં
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP